મોહમ્મદ શમીની ટેસ્ટ નિવૃત્તિ પર હસીન જહાંનો કટાક્ષ! ઉંમર અંગે કર્યા એવા દાવા કે ફરી ચર્ચામાં આવ્યો જૂનો વિવાદ

મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું અને હવે પત્ની હસીન જહાંના નિવેદનથી ક્રિકેટ જગતમાં નવી ચર્ચા શરૂ થઈ છે!
મોહમ્મદ શમીની નિવૃત્તિ પર હસીન જહાંની પ્રતિક્રિયા

મોહમ્મદ શમીની ટેસ્ટ નિવૃત્તિ બાદ હસીન જહાંના નિવેદનથી નવો વિવાદ ચર્ચામાં