₹13 કરોડનો લિયામ લિવિંગસ્ટોન હવે ₹6 કરોડમાં CSKમાં! SRH સાથેના ટ્રેડમાં કોને મળ્યા કયા ચાર ખેલાડીઓ?

IPL 2027 પહેલાં CSK અને SRH વચ્ચે એવો ખેલાડી ટ્રેડ થયો છે, જેણે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે!
IPL 2027 પહેલાં CSK અને SRH વચ્ચે ચાર ખેલાડીઓનો મોટો ટ્રેડ

IPL 2027 પહેલાં CSK અને SRH વચ્ચે લિયામ લિવિંગસ્ટોન, જેક એડવર્ડ્સ, ખલીલ અહેમદ અને નાથન એલિસનો ટ્રેડ...