માત્ર 12 રન અને વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ! નંબર-3 પર એવો રેકોર્ડ, જે કોઈ તોડી શક્યું નથી

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં કિંગ કોહલીએ નંબર-3 પર 13,000 ODI રન પૂર્ણ કરીને વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો. આ સાથે જ રિકી પોન્ટિંગ જેવા દિગ્ગજ પ ...
વિરાટ કોહલીએ નંબર-3 પર 13,000 ODI રન પૂર્ણ કરી ઐતિહાસિક વિશ્વ રેકોર્ડ

વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની વનડેમાં નંબર-3 પર 13,000 રન પૂર્ણ કરી વિશ્વ રેકોર્ડ રચ્યો