આંતરરાષ્ટ્રીય શૂટિંગ ખેલાડી મનુ ભાકરના નાની અને મામાનું માર્ગ અકસ્માતમાં થયું અવસાન

ટક્કર એટલી ગંભીર હતી કે, મનુ ભાકરના મામા અને નાનીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. અકસ્માત બાદ ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો
આંતરરાષ્ટ્રીય શૂટિંગ ખેલાડી મનુ ભાકરના નાની અને મામાનું માર્ગ અકસ્માતમાં થયું અવસાન

આંતરરાષ્ટ્રીય શૂટિંગ ખેલાડી મનુ ભાકરના નાની અને મામાનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું