T20 બાદ હવે ODI શ્રેણીમાંથી પણ બહાર! રચિન-ચેપમેનની ઈજાએ ન્યૂઝીલેન્ડની ચિંતા વધારી

ભારત સામે ODI શ્રેણી શરૂ થાય તે પહેલાં જ ન્યૂઝીલેન્ડને મોટો ફટકો! T20 શ્રેણી બાદ હવે વનડેમાંથી પણ બે સ્ટાર ખેલાડીઓ બહાર થઈ ગયા છે.
ભારત સામેની ODI શ્રેણીમાંથી ઈજાને કારણે બહાર થયા બે ખેલાડીઓ

ભારત સામેની ODI શ્રેણી પહેલાં ઈજાને કારણે રચિન રવિન્દ્ર અને માર્ક ચેપમેન ન્યૂઝીલેન્ડ ટીમમાંથી બહાર