ટીમ ઈન્ડિયા હજુ ન્યૂઝીલેન્ડ પહોંચી પણ નથી… ત્યાં 50 હજારથી વધુ ટિકિટો વેચાઈ ગઈ, આખરે કારણ શું?

ટીમ ઈન્ડિયા હજુ ન્યૂઝીલેન્ડ પહોંચી પણ નથી… છતાં ત્યાં અત્યારથી જ ટિકિટ માટે ધમાલ મચી ગઈ!
ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝ માટે ટિકિટનું વધતું વેચાણ

ભારત-ન્યૂઝીલેન્ડ ક્રિકેટ સિરીઝ માટે ચાહકોમાં જોવા મળતો ઉત્સાહ અને ટિકિટની વધતી માંગ