ગિલના નામે શરમજનક રેકોર્ડ: પહેલી જ મેચમાં હાર

ત્રણેય ફોર્મેટની પહેલી મેચ હારનાર બીજો ભારતીય કેપ્ટન, કોહલીની બરાબરી
ગિલના નામે શરમજનક રેકોર્ડ: પહેલી જ મેચમાં હાર

કેપ્ટન તરીકેની પહેલી મેચમાં જ હાર