ચેન્નાઈ ધોનીને એક મેચ માટે બહાર રાખવાનું વિચારી શકે છેઃ પોન્ટિંગ

પોન્ટિંગે કહ્યું, ભલે તે કેપ્ટન હોય કે ન હોય, તે હંમેશા ટીમ માટે માર્ગદર્શક અને નેતા રહેશે
ચેન્નાઈ ધોનીને એક મેચ માટે બહાર રાખવાનું વિચારી શકે છેઃ પોન્ટિંગ

રિકી પોન્ટિંગે MS ધોનીના કર્યા વખાણ