બર્મિંગહામ ટેસ્ટ: શુભમન ગિલની ઐતિહાસિક બેટિંગ, ભારતનો ઈંગ્લેન્ડ પર દબદબો

ગિલે પ્રથમ ઈનિંગમાં 269 રનની વિસ્ફોટક ઈનિંગ રમ્યા બાદ બીજી ઈનિંગમાં 161 રન ફટકારી, એક ટેસ્ટમાં કુલ 430 રનનો આંકડો નોંધાવ્યો.
બર્મિંગહામ ટેસ્ટ: શુભમન ગિલની ઐતિહાસિક બેટિંગ, ભારતનો ઈંગ્લેન્ડ પર દબદબો

ગીલની શાનદાર બેટીંગથી ભારતનો દબદબો