Asia Cup: ભારત પાકિસ્તાન મેચનો બદલવામાં આવ્યો સમય

ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમબરના યોજાનારી મેચનો સમય બદલાયો, અન્ય મેચનો પણ સમય બદલાયો
ભારત-પાકિસ્તાન સહિત 18 મેચો હવે રાત્રે 8 વાગ્યે શરુ થશે

એશિયા કપની 18 મેચોનો સમય બદલાયો