બ્રાઉઝર બંધ કર્યું એટલે WhatsApp સુરક્ષિત? આ ગેરસમજ તમને ભારે પડી શકે છે!

શું તમે પણ ઓફિસ કે સાયબર કાફેમાં WhatsApp Web વાપરીને માત્ર ટેબ બંધ કરી દો છો? તો સાવધાન! તમારી ખાનગી ચેટ, સંપર્કો અને એકાઉન્ટનો દુરુપયોગ થઈ શકે છે.
WhatsApp Web સુરક્ષા ચેતવણી અને જાહેર કમ્પ્યુટર પર લોગઆઉટની સાવચેતી

જાહેર કે શેર કરેલા કમ્પ્યુટર પર WhatsApp Web લોગિન રાખવાથી ખાનગી ચેટ અને માહિતી જોખમમાં આવી શકે