EPFOની નવી સુવિધા કે યુઝર્સની નવી મુશ્કેલી? WhatsApp પર PF ચેક કરતાં OTP જ ગાયબ!

EPFOએ WhatsApp પર જ PF બેલેન્સ, પાસબુક અને છેલ્લા 5 ટ્રાન્ઝેક્શન જોવાની નવી સુવિધા શરૂ કરી છે. પરંતુ સર્વિસ શરૂ થતાં જ યુઝર્સની ફરિયાદો શરૂ થઈ ગઈ
EPFOની WhatsApp સેવા દ્વારા PF બેલેન્સ ચેક કરવાની સુવિધા

EPFOની નવી WhatsApp સેવા દ્વારા PF બેલેન્સ અને પાસબુક ચેક કરવાની સુવિધા, પરંતુ OTPની સમસ્યાથી યુઝર્સ...