હવે અજાણ્યા નંબરથી ફોન આવે તો નામ છુપાશે નહીં! Truecaller વગર જ ઓળખાશે કોલર, જાણો નવો નિયમ

ભારતમાં શરૂ થઈ CNAP સેવા! હવે તમારા ફોનમાં નંબર સેવ ન હોય તો પણ સ્ક્રીન પર દેખાઈ શકે છે કોલ કરનારનું નામ.
CNAP સેવા દ્વારા અજાણ્યા કોલરનું નામ મોબાઇલ સ્ક્રીન પર દેખાશે

CNAP ટેક્નોલોજીથી હવે અજાણ્યા નંબર પરથી આવતા કોલમાં પણ કોલ કરનારનું નામ દેખાશે