UPIથી ભૂલથી બીજા ખાતામાં પૈસા મોકલાઈ ગયા? ગભરાશો નહીં, તરત કરો આ કામ!

Google Pay, PhonePe કે Paytmથી એક નાની ભૂલ અને પૈસા પહોંચી ગયા બીજાના ખાતામાં! શું તમારા પૈસા પાછા મળી શકે? ક્યાં કરવી ફરિયાદ—બેંક, NPCI કે RBI
ખોટી UPI પેમેન્ટ અને પૈસા રિફંડ મેળવવાની પ્રક્રિયા

ખોટા UPI ટ્રાન્ઝેક્શન બાદ Google Pay, PhonePe કે Paytmથી પૈસા પાછા મેળવવા માટે ફરિયાદ કરવાની રીત