શું છે પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વિવાદ?

નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં આંદોલનના મંડાણ, 14 ઓગષ્ટે ધરમપુરમાં જન આક્રોશ રેલી
શું છે પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વિવાદ?

24 જુલાઈ 2025એ જળશક્તિ મંત્રીએ પ્રોજેક્ટનો DPR રજૂ કરતાં વિવાદ વકરતાં નવાજૂનીના એંધાણ