કોંગ્રેસના અહેમદ પટેલના પુત્રએ મોદીના વખાણ કર્યા!

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ, શશી થરૂર બાદ ફૈઝલ પટેલે PM ના વખાણ કર્યા
કોંગ્રેસના અહેમદ પટેલના પુત્રએ મોદીના વખાણ કર્યા!

'કોંગ્રેસ દિશાહીન, દેશ સુરક્ષિત હાથોમાં', 2024ની લોકસભા ચૂંટણીમાં મને તક ન આપીઃ ફૈઝલ પટેલ