ટ્રમ્પના ટેરિફ અમેરિકી કોર્ટ દ્વારા અસ્થાયી રૂપે પુનર્સ્થાપિત

ટેરીફ પોલિસી પૂનર્સ્થાપિત થતાં ટ્રમ્પ વહિવટી તંત્રના જીવમાં જીવ આવ્યો, વૈશ્વિક સ્તરે ઇજ્જત બચી
ટ્રમ્પના ટેરિફ અમેરિકી કોર્ટ દ્વારા અસ્થાયી રૂપે પુનર્સ્થાપિત

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ