ટ્રમ્પ, પુતિન અને શી જિનપિંગ એક ટેબલ પર! શું 19 નવેમ્બરે શેનઝેનમાં દુનિયાની નવી વ્યવસ્થાનો પાયો નંખાશે?

ટ્રમ્પ, પુતિન અને શી જિનપિંગ એક જ ટેબલ પર મળવાના છે, પરંતુ શેનઝેનની આ બેઠકમાં એવું શું થવાનું છે જેના પર આખી દુનિયાની નજર છે?
ટ્રમ્પ, પુતિન અને શી જિનપિંગની શેનઝેન બેઠક 2026 દરમિયાનની મુલાકાત

શેનઝેનમાં ટ્રમ્પ, પુતિન અને શી જિનપિંગની ઐતિહાસિક બેઠક