એક બેંકનું પતન અને રાષ્ટ્રપતિની ખુરશી ગઈ! પેરાગ્વેમાં એવું શું થયું કે 44 સાંસદોએ પેનાને હટાવ્યા?

પેરાગ્વેમાં Ueno Bankની કટોકટી વચ્ચે રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેનાને 45માંથી 44 સાંસદોએ મહાભિયોગ દ્વારા પદ પરથી હટાવ્યા.
પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના મહાભિયોગથી પદભ્રષ્ટ

Ueno Bankના પતન અને બેંકિંગ કટોકટી બાદ પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના મહાભિયોગથી પદભ્રષ્ટ થયા