મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 1002 પહોંચ્યો, બચાવ કામગીરી પુરજોશમાં

"ઓપરેશન બ્રહ્મા, INS સતપુરા અને INS સાવિત્રી 40 ટન માનવતાવાદી સહાય સાથે યંગોન બંદર તરફ કર્યું રવાના
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 1002 પહોંચ્યો, બચાવ કામગીરી પુરજોશમાં

મ્યાનમારમાં વિનાશક ભૂકંપથી સેંકડો લોકો ઘાયલ અને હજારો લોકો બેઘર થયા