સાઉદી અરેબિયામાં હુમલાની અસર! એર ઇન્ડિયાની 3 શહેરોની ફ્લાઇટ્સ 20 ઓક્ટોબર સુધી રદ

રિયાધ, દમ્મામ અને જેદ્દાહની ફ્લાઇટ્સ 20 ઓક્ટોબર સુધી રદ! એક ભારતીયના મોત અને 11 ભારતીયોના ઘાયલ થવાના અહેવાલો વચ્ચે મુસાફરો માટે શું છે નવી સ્થિતિ?
સાઉદી અરેબિયા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ રદ

સાઉદી અરેબિયામાં સુરક્ષા ચિંતાઓ વચ્ચે એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ 20 ઓક્ટોબર સુધી રદ