

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દાઉદ ઇબ્રાહિમ અંગેના યુએનના અહેવાલ પર ભારતે કેમ ઉઠાવ્યા સવાલ? ભારતીય રાજદ્વારી રઘુ પુરીએ બેન સાઉલના અહેવાલમાં તથ્યાત્મક ભૂલો અને પક્ષપાતનો આરોપ લગાવ્યો!

ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે મોટો સંકેત આપ્યો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, બંને દેશો વેપાર કરારની નજીક છે અને આ સમજૂતી અગાઉના કરારોથી અલગ હોઈ શકે છે. માર્કો રુબિયો અને એસ. જયશંકર વચ્ચે પણ વેપાર, ટેકનોલોજી અને ઊર્જા સહયોગ અંગે ચર્ચા થઈ.

યુક્રેન યુદ્ધ વચ્ચે Starlinkમાં વિક્ષેપથી અમેરિકામાં ખળભળાટ! એલોન મસ્કની કંપનીની સેટેલાઇટ સેવા પર સવાલ ઊઠતાં રિપબ્લિકન સાંસદોએ કોંગ્રેસની તપાસની માગ કરી છે.