ગ્રામજનોની કેવી લાચારી કે ગળામાં ખીલા વાળા પટ્ટા?

ખૂંખાર માણવભક્ષી દિપડા સામે માણસની મજબૂરી, જીવ બચાવવાની નવી તરકીબ
પિમ્પરખેડમાં ખેડૂત ગળાના ખૂંટા પટ્ટા સાથે

ગળામાં ઘરેણાની ખીલા વાળો પટ્ટો પહેરી ખેતી કરતી મહિલા