લાલકિલ્લા બ્લાસ્ટનો કાશ્મીરી ડૉક્ટર સાથે સંબંધ

દસના મોત બાદ ખુલાસો, પુલવામાનો ડૉક્ટર આતંકી ગઠબંધન સાથે જોડાયેલ
લાલ કિલ્લા પાસે નુકસાનગ્રસ્ત કાર

એનઆઇએ અને દિલ્લી પોલીસ બોમ્બ બ્લાસ્ટની તપાસમાં વ્યસ્ત