'યે કોઈ તારીકા હૈ ભીખ માંગને કા...' ટ્રમ્પ અને ઝેલેન્સકીની વાતચીત પર હર્ષ  ગોયેન્કાએ કરી રમૂજી કોમેન્ટ

RPG એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોયેન્કાએ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે થયેલા નાટકીય અથડામણને બોલીવુડ સાથે જોડ્યો
'યે કોઈ તારીકા હૈ ભીખ માંગને કા...' ટ્રમ્પ અને ઝેલેન્સકીની વાતચીત પર હર્ષ  ગોયેન્કાએ કરી રમૂજી કોમેન્ટ

ગોયન્કાએ હિન્દી ફિલ્મ હમ દોનોની એક ક્લિપ શેર કરી...