'બેંકોએ લીધેલી લોન કરતાં વધુ રકમ વસૂલ કરી', Vijay Mallya એ હાઇકોર્ટમાં અરજી કરી

કિંગફિશર એરલાઇન્સ પર લગભગ 6,200 કરોડ રૂપિયાનું દેવું હતું...
'બેંકોએ લીધેલી લોન કરતાં વધુ રકમ વસૂલ કરી', Vijay Mallya એ હાઇકોર્ટમાં અરજી કરી

બેંકોએ અત્યાર સુધીમાં માલ્યાની મિલકતોમાંથી 7,181.50 કરોડ રૂપિયા વસૂલ કર્યા...