ઈરાનના ખતરાથી ઈઝરાયેલને બચાવવા માટે અમેરિકાએ યુદ્ધ જહાજો અને ફાઈટર જેટ તૈનાત કર્યા

અમેરિકાએ ઈઝરાયેલની સુરક્ષા માટે પશ્ચિમ એશિયામાં પોતાની સૈન્ય હાજરી વધારી
US Boosts Israel's Defense Against Iran

US Boosts Israel's Defense Against Iran