UP : પ્રેમની આડમાં પતિની નિર્મમ હત્યા!, પ્લાનિંગ એવું કે પોલીસ પણ ગોથે ચડી...

મેરઠમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી, જ્યાં પત્નીએ તેના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી. પતિના મૃતદેહને ડ્રમમાં મૂકી સિમેન્ટથી સીલ કરી દેવાયો...
UP : પ્રેમની આડમાં પતિની નિર્મમ હત્યા!, પ્લાનિંગ એવું કે પોલીસ પણ ગોથે ચડી...

પ્રેમ, વિશ્વાસઘાત અને એક ભયાનક અંત!