UP : પોલીસ વિભાગમાં મોટો ફેરફાર, 32 IPS અધિકારીઓની બદલી

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં 32 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે...
UP : પોલીસ વિભાગમાં મોટો ફેરફાર, 32 IPS અધિકારીઓની બદલી

અચાનક IPS અધિકારીઓની બદલીઓની પાછળ સરકારની રણનીતિ શું છે?