ટ્રમ્પ સરકારે કેટલા ભારતીયોને 'અમેરિકા છોડવાનો આદેશ' આપ્યો? વિદેશ મંત્રાલયે આંકડો જણાવ્યો

487 ભારતીયોને અમેરિકા છોડી વતન આવવાનો આદેશ...!
ટ્રમ્પ સરકારે કેટલા ભારતીયોને 'અમેરિકા છોડવાનો આદેશ' આપ્યો? વિદેશ મંત્રાલયે આંકડો જણાવ્યો

PM નરેન્દ્ર મોદી 12 અને 13 ફેબ્રુઆરીએ અમેરિકાની મુલાકાત લેશે...