ઉત્તરાખંડના અલ્મોડામાં અકસ્માત, 7ના મોત

અલ્મોડામાં ભિખિયાસૈણ પાસે 1 પેસેન્જર બસ ખાઈમાં પડવાથી 7 લોકોના મોત થયા અને અનેક ઈજાગ્રસ્ત
ઉત્તરાખંડના અલ્મોડામાં અકસ્માત, 7ના મોત

અલ્મોડામાં અકસ્માત