મહાકુંભમાં 6 જગ્યાએ દુર્ઘટના ઘટી, સાચો મૃતકાંક છુપાવાયો, CM યોગી રાજીનામું આપે : શંકરાચાર્ય

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં મૌની અમાસના થયેલી ધક્કામુક્કીમાં 30 શ્રદ્ધાળુઓ માર્યા ગયા
મહાકુંભમાં 6 જગ્યાએ દુર્ઘટના ઘટી, સાચો મૃતકાંક છુપાવાયો, CM યોગી રાજીનામું આપે : શંકરાચાર્ય

મહાકુંભમાં ધક્કામુક્કીનો મૃત્યુઆંક 30 કે 48 ?