કર્ણાટક સરકારે મહિલાઓ માટે periods leaveમંજૂર કરી.

કર્ણાટક સરકારે કર્મચારીઓ માટે ૧ દિવસની પેઇડ માસિક રજા વધારવા માટે નવા ડિરેક્ટિવ જારી કર્યા
The Karnataka government has approved period leave for women.

મેન્સ્ટ્રુઅલ હેલ્થને માન્યતા આપતુ ઐતિહાસિક પગલું