Telangana : સ્કૂલ બસની ટક્કરથી માસૂમ બાળકીનું મોત, પોલીસે ગુનો નોંધ્યો

Telangana ના હયાતનગરના પેડ્ડા અંબરપેટમાં બી. ઋત્વિકા નામની બાળકીનું બસની ટક્કરે મોત
Telangana : સ્કૂલ બસની ટક્કરથી માસૂમ બાળકીનું મોત, પોલીસે ગુનો નોંધ્યો

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉસ્માનિયા જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો...