જમશેદપુરમાં ટાટા સ્ટીલના મેનેજરે ડિપ્રેશનમાં આવી પત્ની અને 2 દીકરીઓ સાથે કરી આત્મહત્યા, કેન્સરથી હતો પીડિત

ઝારખંડના જમશેદપુરમાં કેન્સરના ડિપ્રેશનમાં ટાટા સ્ટીલના મેનેજર કૃષ્ણ કુમારે પત્ની અને 2 પુત્રીઓ સાથે આત્મહત્યા કરી.
જમશેદપુરમાં ટાટા સ્ટીલના મેનેજરે ડિપ્રેશનમાં આવી પત્ની અને 2 દીકરીઓ સાથે કરી આત્મહત્યા, કેન્સરથી હતો પીડિત

જમશેદપુરમાં સામુહિક આત્મહત્યાની ઘટના