મહાકુંભ નાસભાગ કેસ મામલે સુપ્રીમ કોર્ટનો સુનાવણીનો ઈનકાર, હાઇકોર્ટ જવા કહ્યું

29 જાન્યુઆરીએ થઈ હતી કુંભમાં નાસભાગ
મહાકુંભ નાસભાગ કેસ મામલે સુપ્રીમ કોર્ટનો સુનાવણીનો ઈનકાર, હાઇકોર્ટ જવા કહ્યું

બેન્ચે અરજદારને હાઈકોર્ટમાં જવાની સ્વતંત્રતા આપીને અરજી ફગાવી