કિસાન આંદોલનના સ્થળ પંજાબ પોલિસે ખાલી કરાવ્યાં

એક વર્ષથી અવરોધિત ધોરીમાર્ગો ખૂલશે, શંભુ અને ખનોરી સરહદે પ્રદર્શનકારી ખેડૂતોએ ડેરા તંબૂ બાંધ્યા હતાં
કિસાન આંદોલનના સ્થળ પંજાબ પોલિસે ખાલી કરાવ્યાં

ખેડૂતનું પ્રદર્શન સ્થળ ખાલી કરાવતી પંજાબ પોલિસ