Pune : સેલ્ફીના ભાર તળે દબાયેલા પુલની ભીડની પ્રથમ તસવીર આવી સામે...

ભારે વરસાદમાં નદી જોવા અને સેલ્ફી લેવાની ઘેલછામાં મોટી સંખ્યામાં લોકો જર્જરિત પુલ પર એકઠા થયા હતા...
Pune : સેલ્ફીના ભાર તળે દબાયેલા પુલની ભીડની પ્રથમ તસવીર આવી સામે...

સેલ્ફીનો મોહ બન્યો મોતનો કૂવો...