સેબીના પૂર્વ ચેરમેન માધબી પુરી બુચ અને અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવા આદેશ

મુંબઈની સ્પેશિયલ ACB કોર્ટે કથિત શેરબજાર છેતરપિંડી કેસમાં આપ્યો હુકમ
સેબીના પૂર્વ ચેરમેન માધબી પુરી બુચ અને અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવા આદેશ

આરોપોમાં કોગ્નિઝેબલ ગુનો બનતો હોવાથી નિષ્પક્ષ તપાસની જરૂર છેઃ ACB કોર્ટ