Odisha માં વોટરશેડ પ્રોજેક્ટના ડેપ્યુટી ડિરેક્ટરના ઘરમાં નોટોનો 'પહાડ', 1.50 કરોડ રૂપિયા રોકડા મળ્યા

ઓડિશા વિજિલન્સે મલકાનગિરી જિલ્લામાં વોટરશેડ પ્રોજેક્ટના ડેપ્યુટી ડિરેક્ટર અને પીડી શાંતનુ મહાપાત્રાના ઘરે દરોડા પાડ્યા...
Odisha માં વોટરશેડ પ્રોજેક્ટના ડેપ્યુટી ડિરેક્ટરના ઘરમાં નોટોનો 'પહાડ', 1.50 કરોડ રૂપિયા રોકડા મળ્યા

આ મોટી કામગીરીને પાર પાડવા માટે 2 વધારાના એસપી, 4 ડીએસપી, 10 ઇન્સ્પેક્ટર, 6 એએસઆઈ સામેલ હતા...