'જે કરશે જાતિની વાત, તેને મારીશ જોરથી લાત', આ શું બોલી ગયા નીતિનભાઈ?

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સખત નિવેદન આપતા કહ્યું કે તેઓ જાતિ અને ધર્મની રાજનીતિને સહન નહીં કરે...
'જે કરશે જાતિની વાત, તેને મારીશ જોરથી લાત', આ શું બોલી ગયા નીતિનભાઈ?

રાજકારણમાં જાતિ-ધર્મ માટે કોઈ જગ્યા નથી : નીતિન ગડકરી