Delhi Election : રમખાણોના આરોપી તાહિર હુસૈનને કસ્ટડી પેરોલ, પ્રચારની પરવાનગી મળી

તેના બદલામાં તેણે રોજના આટલા લાખો રૂપિયા ચૂકવવા પડશે...
Delhi Election : રમખાણોના આરોપી તાહિર હુસૈનને કસ્ટડી પેરોલ, પ્રચારની પરવાનગી મળી

Delhi Election પ્રચાર માટે તાહિર હુસૈનને  દરરોજ 12 કલાક જેલમાંથી બહાર લાવવામાં આવશે...