દાહોદમાં PM મોદીના કાર્યક્રમમાં મંત્રી બચુભાઈ ખાબડની બાદબાકી, પુત્રોની ધરપકડ બાદ રાજકીય ગરમાવો

મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો વિરુદ્ધ મનરેગા કૌભાંડમાં ભ્રષ્ટાચારના આરોપોના લીધે દાહોદ કાર્યક્રમમાંથી તેમની બાદબાકી.
દાહોદમાં PM મોદીના કાર્યક્રમમાં મંત્રી બચુભાઈ ખાબડની બાદબાકી, પુત્રોની ધરપકડ બાદ રાજકીય ગરમાવો

PM મોદીના કાર્યક્રમમાં મંત્રી બચુભાઈ ખાબડની બાદબાકી