ખેડૂતોએ મગ વાવ્યો જ નહોતો, છતાં તેમના નામે વેચાઈ ગયો પાક! રાયસેનમાં કથિત કૌભાંડનો પર્દાફાશ

ખેડૂતોને ખબર પણ નહોતી કે તેમની જમીનના રેકોર્ડ અને કિસાન કોડનો ઉપયોગ કથિત રીતે સરકારી મગ ખરીદીમાં થઈ રહ્યો હતો.
મધ્યપ્રદેશના રાયસેનમાં મગની સરકારી ખરીદીના કથિત કૌભાંડની તપાસ

રાયસેનમાં ખેડૂતોના નામે મગની સરકારી ખરીદીના કથિત કૌભાંડની તપાસ (AI જનરેટેડ)