હજારો વિદ્યાર્થીઓ એકસાથે રસ્તા પર કેમ આવ્યા? પટનામાં બેરિકેડ તૂટતાં પોલીસ દોડતી થઈ

પટનામાં હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર કેમ ઉતરી આવ્યા? બેરિકેડ તૂટ્યા, પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થયું. તેમની મુખ્ય માંગ શું છે?
પટનામાં BPSC ઉમેદવારોનો વિરોધ અને પોલીસ સાથે ઘર્ષણ

પટનામાં BPSC ઉમેદવારોનો વિરોધ, તૂટેલા બેરિકેડ અને પોલીસ બંદોબસ્ત