મધ્યપ્રદેશ: શિવપુરીમાં ઈન્ડિયન એર ફોર્સનું પ્લેન થયું ક્રેશ
ભારતીય સેનાનું ફાઈટર પ્લેન મિરાજ 2000 ક્રેશ થયા બાદ થોડી જ ક્ષણોમાં બળીને ખાખ થયુ હતું.

મધ્યપ્રદેશ: શિવપુરીમાં ઈન્ડિયન એર ફોર્સનું પ્લેન થયું ક્રેશ

મધ્યપ્રદેશ: શિવપુરીમાં ઈન્ડિયન એર ફોર્સનું પ્લેન થયું ક્રેશ
મધ્યપ્રદેશના શિવપુરીમાં ભારતીય સેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. શિવપુરીના દેહરેતા સની ગામમાં આજે ગુરૂવારે બપોરે ફાઈટર પ્લેન મિરાજ 2000 ક્રેશ થયુ હતું. બનાવ દરમિયાન એરક્રાફ્ટના પાયલોટ જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. બંને પાયલોટ સુરક્ષિત છે.
ભારતીય સેનાનું ફાઈટર પ્લેન મિરાજ 2000 ક્રેશ થયા બાદ થોડી જ ક્ષણોમાં બળીને ખાખ થયુ હતું. જો કે, બંને પાયલોટ આગ લાગે તે પહેલાં જ પ્લેનમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતાં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ