પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા

મનાલીમાં લાંબા ટ્રાફિક જામ, મસૂરી-જમ્મુમાં ફસાયા હજારો પ્રવાસીઓ
Long traffic jam in Manali, thousands of tourists stranded in Mussoori

હિમાચલમાં 685થી વધુ રસ્તા બંધ, જમ્મુ-શ્રીનગર હાઈવે NH-44 બીજા દિવસે પણ બંધ