Kolkata હાઈકોર્ટનો મોહમ્મદ શમી-હસીન જહાં વિવાદમાં મહત્વનો ચુકાદો

કોર્ટે શમીની આવક અને નાણાકીય દસ્તાવેજોનું મૂલ્યાંકન કરીને જણાવ્યું કે, તેઓ નોંધપાત્ર રકમની ચૂકવણી કરવાની સ્થિતિમાં છે.
Kolkata હાઈકોર્ટનો મોહમ્મદ શમી-હસીન જહાં વિવાદમાં મહત્વનો ચુકાદો

મોહમ્મદ શમીએ દર મહિને આપવા પડશે આટલા રુપિયા