જ્યોતિ મલ્હોત્રા જાસૂસી કેસમાં થયો મોટો ખુલાસો, પાકિસ્તાનને આપ્યા હતા અતિસંવેદનશીલ ડેટા

ઓપરેશન સિંદૂર દરમિયાન યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાની ISI એજન્ટના સંપર્કમાં રહી હતી અને અતિ સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંચાડવાનો આરોપ છે.
જ્યોતિ મલ્હોત્રા જાસૂસી કેસમાં થયો મોટો ખુલાસો, પાકિસ્તાનને આપ્યા હતા અતિસંવેદનશીલ ડેટા

જ્યોતિ મલ્હોત્રા