લાતુરમાં મોટી દુર્ઘટના, બાઈકને બચાવવા જતા બસ પલટી, પિતા-પુત્ર સહિત 3 ના મોત

મહારાષ્ટ્રના લાતુર શહેર નજીક નંદગાંવ નજીક આજે અહમદપુર લાતુરથી જતી બસને અકસ્માત નડ્યો...
લાતુરમાં મોટી દુર્ઘટના, બાઈકને બચાવવા જતા બસ પલટી, પિતા-પુત્ર સહિત 3 ના મોત

ઘાયલોને સારવાર માટે લાતુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...